ગુજરાત સુરેન્દ્રનગર: વઢવાણમાં વૃક્ષને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરાય છે ઉજવણી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી સતત 15 વર્ષથી 1500 થી વધુ મહિલાઓ સાથે સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધે છે, અને લોકોને વધુમાં વધુ વૃક્ષનું વાવતેર કરવા માટે પ્રેરણા આપે છે By Connect Gujarat Desk 19 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બ્રહ્મકુમારીઝ સંસ્થાની બહેનોએ સબજેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરી ઉજવણી અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષા બંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn