કચ્છ : મોરારીબાપુની રામકથા યોજાશે, આગામી 22 એપ્રિલથી નખત્રાણા કોટડા ખાતે કથાનું આયોજન
કથાના મુખ્ય યજમાન અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે.