વડોદરા : ભરૂચ-ઝઘડીયા દુષ્કર્મ મામલે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ : સાંસદ મનસુખ વસાવા
મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ. બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ.