ભરૂચ : સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપી ઝબ્બે, 200 લોકોની પુછપરછ બાદ ઉકેલાયો ભેદ
ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કર્યા બાદ બે મહિનાથી પોલીસને ચકમો આપી રહેલો આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે.
ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કર્યા બાદ બે મહિનાથી પોલીસને ચકમો આપી રહેલો આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે.
આરોપી દિનેશ બૈસાણેને ફાંસીની સજાનું એલાન બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી વડાપાઉં ખવડાવવાની લાલચે કર્યુ હતું અપહરણ