ભરૂચ: રતન ટાટાના માનમાં એક દિવસના ગરબા રદ્દ, રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવાયો
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભારતીય બિઝનેસ ટાયકૂન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે. મોડી રાત્રે તેણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રે પોતાના નામની સફળ સુવાસ પ્રસરાવનાર રતન ટાટાના દુઃખદ નિધનથી ભારે શોકનો માહોલ છવાયો છે,રતન ટાટાના યોગદાન અને ઉદાર કાર્યો માટે આજે અને સદીઓ સુધી લોકોના દિલોમાં તેઓ રાજ કરતા રહેશે.
વલસાડ ખાતે દિવ્યાંગ બાળકોની સંસ્થાને નવી બસ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો,આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી