જાણો 1 એપ્રિલનો ઇતિહાસ : RBI ની સ્થાપના, Apple કંપનીની શરૂઆત.
ભલે લોકો ૧ એપ્રિલના રોજ એકબીજાને મૂર્ખ બનાવવામાં વ્યસ્ત હોય, પણ આ દિવસે દેશ અને દુનિયામાં ઘણી ઐતિહાસિક ઘટનાઓ બની છે. આ દિવસે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના પણ થઈ હતી અને એપલ કંપનીની શરૂઆત પણ આ જ દિવસે થઈ હતી.