અમરેલી : હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકારોની હાલત કફોડી, 8 હજાર કારખાના બંધ થવાની કગાર પર..!
ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉધોગ... પણ હાલ હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો હોય તેમ વર્તાય રહ્યું છે.
ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉધોગ... પણ હાલ હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો હોય તેમ વર્તાય રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ઘણી કંપનીઓ તેમના સ્ટાફની છટણીમાં વ્યસ્ત છે.