Connect Gujarat

You Searched For "refilling"

અમદાવાદ: ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું રીફિલિંગ કરતા બે આરોપીની ધરપકડ

29 March 2023 11:26 AM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારત ગેસના ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ બોટલો ભરવાનું કૌભાંડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યું છે.

સુરત : શાકભાજીની જેમ પલસાણામાં ખુલેઆમ ગેરકાયદે LPG ગેસ રીફલિંગ કરાતાં તંત્ર દોડતું થયું...

9 Feb 2023 11:05 AM GMT
એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરી રહી છે.

અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ રિફિલ કરવાનું શરૂ

23 Dec 2022 12:04 PM GMT
માંડ શાંત પડેલા કોરોનાના BF 7 વેરિયન્ટના કારણે ચીનમાં હાહાકાર મચ્યો છે જેને લઈને ગુજરાતના માથે પણ કોરોનાની ઉપાધિના ભણકારા વાગી રહ્યા છે.