ગુજરાતભરૂચ : મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા ખાતે બેઠક યોજાય... રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022 શરૂ કરવામાં આવ્યો છે. જો મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા કે, સરનામા બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરાવી શકશે. By Connect Gujarat 24 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn