ભરૂચ: દિવાળી અગાઉ પોલીસે એક દિવસમાં જાહેરનામા ભંગના કુલ 230 કેસ કર્યા
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 230 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 230 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન જિતિન પ્રસાદે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતમાં સ્ટાર્ટઅપ નોંધણીની સંખ્યા 1.4 લાખને વટાવી ગઈ છે.
ભરુચ-અંકલેશ્વરમાં લોકસભા સામાન્ય ચુંટણી ટાણે જ ભરુચ એસ.ઑ.જી.એ જાહેરનામા ભંગના કુલ-૧૪ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી પોતે (પરીક્ષા પે ચર્ચા 2024) કાર્યક્રમનાં માધ્યમથી પરિક્ષાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
NEET UG બીજા રાઉન્ડના કાઉન્સેલિંગ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે.