વડોદરા : બહુચરાજી સ્મશાનમાં ચિતા ખૂટી પડતાં મૃતકોના સ્વજનો અટવાયા, ખાસવાડી સ્મશાનનું સમારકામ પૂર્ણ કરવા માંગ
વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો, અને તેના કારણે અનેક મૃતદેહ વેઇટિંગમાં રહ્યા હતા.
વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો, અને તેના કારણે અનેક મૃતદેહ વેઇટિંગમાં રહ્યા હતા.
નાના સાંજા ગામ નજીક મહિલા વન કર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં પિતાએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ દુર્ઘટનામાં DFO જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
મહારાષ્ટ્ર ભાજપના લઘુમતી મોરચાના નેતા સના ખાન જબલપુરથી ગુમ થઈ ગઈ છે. સના ખાનના પરિવારના સભ્યો તેને શોધી રહ્યા છે.