અમદાવાદઅમદાવાદ: મોરબી જેવી હોનારતની રાહ જોઈ રહ્યો છે આ બ્રિજ ! તંત્ર ક્યારે કરશે સમારકામ? અમદાવાદમાં આવેલ શાસ્ત્રી બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહયો છે ત્યારે મહાનગર પાલિકા આ બ્રિજનું સમારકામ ક્યારે કરાવશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે By Connect Gujarat 02 Nov 2022 16:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn