ગુજરાતગુજરાત : હાર્દિક પટેલે કોંગ્રેસ સાથેના તમામ છેડા ફાડયા, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે. By Connect Gujarat 18 May 2022 11:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn