બનાસકાંઠા: ભારતીય ડાક વિભાગ દ્વારા રક્ષાબંધન નિમિતે વિશેષ વોટરપ્રુફ કવર તૈયાર કરાયા
પાલનપુર ડિવિઝનમાં હાલમાં 2 હજાર જેટલા વિશેષ રાખી ઉપલબ્ધ કરાવાયાં છે જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમા વેચાણ અર્થે વિતરણ કરાયા છે બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફીસ પાલનપુર ખાતે આ વીશેષ રાખી કવર ખરીદવા આવી રહી છે.
/connect-gujarat/media/media_files/DOJHW5ghZdIDhVTkBU78.jpeg)
/connect-gujarat/media/media_library/c3c0bc2c8810ff286243df385e2250e391d08b95676ccba916a7ac32ab018e52.jpg)
/connect-gujarat/media/media_files/H7QsmSsQcY7i1sGYbCiR.png)