ભરૂચ : રસ્તાના કામમાં નગરપાલિકાના "રોડા", કોર્પોરેટરે આપી આંદોલનની ચીમકી
રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.
રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યાં હતા.
સામાન્ય રીતે દિવાળી બાદ રસ્તાઓ ટનાટન બની જતાં હોય છે પણ મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ ખાડાઓ પણ શરમાય જાય તેવી હાલત છે