અહો આશ્ચર્ય: 10 વર્ષમાં 20 થી વધુ લગ્ન..! મહારાષ્ટ્રના કલ્યાણમાંથી પોલીસે લગ્ને લગ્ને કુંવારા શખ્સની કરી ધરપકડ
એકલી રહેતી કે છૂટાછેડા લેનારી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ફસાવી લગ્ન કરીને લાખો રૂપિયાના માલ સાથે પલાયન થનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.