અમદાવાદ: મુખ્યમંત્રી અને મંત્રી બદલવાથી ભાજપના પાપ ધોવાશે નહીં,જુઓ કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાના સરકાર પર પ્રહારો
રાજયમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગેસ વધુ એક અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે જેમાં કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની માંગ સાથે ગુજરાત ફોર ન્યાય અભિયાન ચલાવવામાં આવશે
/connect-gujarat/media/post_banners/73497f09ea3d7272966d7b25985184f9043bbd9d911aa02456c849cdbcb9aa22.webp)
/connect-gujarat/media/post_banners/f182c53a4c8a59a2de5cb8b4edf7b6ada32037af8acd4ceff43a6c2fbda25887.jpg)