ગુજરાત પાટણ : કેશવલાલ કોમ્પ્લેક્સના ધાબા પરની સોલર પેનલોમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા કેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા પર રહેલી સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 21 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ધાબા પર જ ઇજનેર યુવાને બનાવ્યું ખેતર, એક્વાપોનિક્સથી ખેતી કરી ચીંધ્યો નવો રાહ... વડોદરા શહેરના ઇજનેર યુવાન શશાંક ચૌબેએ પરંપરાગત કૃષિ પદ્ધતિના વિકલ્પ તરીકે એક્વાપોનિક્સથી પોતાના ઘરે ઇમારતની છત પર જ ખેતર બનાવ્યું છે. By Connect Gujarat 25 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : આમલી ખજુરીયા ગામે ટાંકીનું ધાબુ ભરતી વેળા થયું ધરાશાયી, 6 પૈકી 2 શ્રમિકોની હાલત ગંભીર..! દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામે ટાંકીનો સ્લેબ તૂટતાં 6 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા. By Connect Gujarat 07 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના મોટા વાસણા ગામે પતંગ ચગાવતી વખતે યુવાન છાપરા પરથી નીચે પટકાયો, સારવાર અર્થે ખસેડાયો ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે પતંગ ચગાવતી વખતે છાપરા ઉપરથી નીચે પડતાં યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn