અંકલેશ્વર: રોટરી ક્લબ અને ONGC દ્વારા દિવ્યાંગો માટે કૃત્રિમ અંગોની માપ શિબિર યોજાય, નિઃશુલ્ક તપાસ પણ કરવામાં આવી
શિબિરમાં પગ અને હાથના કૃત્રિમ અંગોની માપણી, નિદાન, જરૂરી સર્જરીની પ્રક્રિયા તેમજ ફિટિંગ જેવી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/12/03/divyang-divas-2025-12-03-17-15-52.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/16/artificial-limb-2025-11-16-13-47-19.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/14/gana-music-lovers-group-2025-09-14-14-54-49.jpeg)