ગુજરાતરાજવીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે 4 દિવસીય “ડાંગ દરબાર”ના ભાતિગળ લોકમેળાનો પ્રારંભ... રાજવીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે 4 દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 20 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn