ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો પર નવા ટેરિફની કોઈ યોજના નહી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ હતી. અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ હતી. અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ગુરુવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. મોસ્કોમાં રહેલા ડોવલે તારીખોનો ઉલ્લેખ કર્યો નથી,
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લાદ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
ઝેલેન્સકીએ કહ્યું, "હમલાથી અત્યાર સુધીમાં 31 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 બાળકોનો સમાવેશ થાય છે. સૌથી નાનો બાળક ફક્ત બે વર્ષનો હતો.
કામચટકા દ્વીપકલ્પના દરિયાકાંઠે આવેલા રિક્ટર સ્કેલ પર 8.8 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને આધુનિક ઇતિહાસના 10 સૌથી શક્તિશાળી ભૂકંપમાં સામેલ કરવામાં આવ્યો
સંરક્ષણ મંત્રાલયે તેને "ચોકસાઇવાળા હુમલા" તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે તેનો હેતુ યુક્રેનિયન સશસ્ત્ર દળોના પાછળના ઠેકાણાઓ અને વ્યૂહાત્મક સાંદ્રતાને નબળા પાડવાનો હતો
રશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ પછી, જાપાનમાં સમુદ્રમાં મજબૂત સુનામીના મોજા જોવા મળ્યા છે. યોકોહામામાં સાયરન વાગવા લાગ્યા છે. જાપાને ફુકુશિમા પ્લાન્ટ ખાલી કરાવ્યો છે.
આજે ફરી એક વખત રશિયાના પૂર્વીય અમૂર વિસ્તારમાં એક યાત્રી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યા બાદ રડાર પર ગાયબ થયા હોવાની ઘટના સામે આવી હતી.