ગુજરાતસાબરકાંઠા : આકરી ગરમી વચ્ચે ખેતી-પાકને ભારે નુકશાન, આસમાને પહોચ્યા શાકભાજીના ભાવ... સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની છે શાકભાજી અને જેના કારણે ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયુ છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Jun 2024 13:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ગરમીના કારણે પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓની સંખ્યા નહીવત, ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે By Connect Gujarat 08 Jun 2024 12:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 7 મહિનાની બાળકી સહિત 4નાં મોત સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 07 Jun 2024 14:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn