અમરેલી સાવરકુંડલા પાલિકાને MLA મહેશ કસવાળાના હસ્તે 1 જેસીબી અને 7 કચરા ગાડી અર્પણ કરાઇ
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભીનો, સુકો કચરો ભરવા માટે ડોર ટુ ડોર જઈ શકે તેવી 7 કચરા ગાડી અને 1 જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું