દીવ-દમણ કે, ગોઆ નહીં... પણ હવે સહેલાણીઓ માટે નંબર વન પર્યટન સ્થળ બન્યું અમરેલીનું સફારી પાર્ક...
ધારી ગીરમાં આવેલ સફારી પાર્ક... સફારી પાર્કમાં વનતંત્ર દ્વારા સમયમાં બદલાવ કરીને વધુ પ્રવાસીઓ સફારી પાર્કમાં મજા માણી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
ધારી ગીરમાં આવેલ સફારી પાર્ક... સફારી પાર્કમાં વનતંત્ર દ્વારા સમયમાં બદલાવ કરીને વધુ પ્રવાસીઓ સફારી પાર્કમાં મજા માણી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
દીપાવલીના તહેવારોમાં અમરેલી જિલ્લાના ધારી સફારી પાર્ક ખાતે પર્યટકોની ભીડ ઉમટી