વિદેશીઓને લાગ્યો ભરૂચ-વાલિયાના ચમારિયા ગામના અથાણા-પાપડનો ચટાકો, સિમાડાઓ વટાવી વિદેશમાં એક્ષપોર્ટ વધ્યું
અમલી ‘મિશન મંગલમ્ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. જેનું જીવતું જાગતું ઉદાહણ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં જોવા મળે છે