અંકલેશ્વર : કલ્યાણી સખી વૃંદ મહિલા સંગઠનની કરાઈ રચના, સફાઈ કામદારોનું કરાયું સન્માન
"સ્વ ઉત્કર્ષ તરફ એક કદમ" નાં હેતુસર "કલ્યાણી સખી વૃંદ"નામક સમાજમાં મહિલાઓને ઉન્નત અને સશક્ત બનાવવાના આશયથી એક મંડળની રચના કરવામાં આવી છે,જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો