શિક્ષણગુજરાત નાણા વિભાગમાં 426 સરકારી જગ્યાઓની ભરતી, 17 નવેમ્બરથી ફોર્મ શરૂ ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે નાણા વિભાગ તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ 426 જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા શરુ થવાની છે. By Connect Gujarat Desk 16 Nov 2025 20:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn