યુપીમાં શરૂ થઈ સંસ્કૃત શિષ્યવૃત્તિ યોજના, જાણો કયા વિદ્યાર્થીઓને મળશે
ઉત્તર પ્રદેશમાં નવી સંસ્કૃત શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. શિષ્યવૃત્તિના નાણાં સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા 23 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ માત્ર 300 વિદ્યાર્થીઓ જ આ શિષ્યવૃત્તિ મેળવતા હતા.
/connect-gujarat/media/media_files/2025/02/13/OXiVGeoXhsenkwvv5EOW.jpg)
/connect-gujarat/media/media_files/2024/10/28/UMtRMaI3D4fj6XIto9f0.jpg)
/connect-gujarat/media/post_banners/80cce9addd6484097ac32602d55f3eea2cb9e3f784ec61b935d1d6f0f81a5131.webp)