દુનિયા નાઈજીરિયામાં શાળાની ઇમારત ધરાશાયી, 22 વિદ્યાર્થીઓના મોત આફ્રિકન દેશ નાઈજીરીયામાં એક શાળાની ઈમારત ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં શુક્રવારે સવારે બની જ્યારે બાળકો વર્ગમાં હતા. By Connect Gujarat 13 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn