ધ્રાંગધ્રાના શિલ્પકારની કળાને મળ્યું લિમ્કા બુક ઈન્ડિયામાં સ્થાન
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં રહેતા વિજય સોમપુરાએ સેન્ડ સ્ટોનના પથ્થરોમાંથી 10 કિલો વજનથી લઈને 35 કિલો વજનની પાણી ઉપર તરતી અવનવી કૃતિઓ બનાવી છે.