Vivo V40 સીરિઝ BIS પર લિસ્ટેડ, 2 નવા સ્માર્ટફોન લોન્ચ થશે
સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo નવી સીરીઝ પર કામ કરી રહી છે. કંપની Vivo V40 સીરીઝ પર કામ કરી રહી છે. સીરિઝના બે મોડલ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.
સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo નવી સીરીઝ પર કામ કરી રહી છે. કંપની Vivo V40 સીરીઝ પર કામ કરી રહી છે. સીરિઝના બે મોડલ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.
સેમસંગે તેના યુઝર્સ માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ ભારતીય ગ્રાહકો માટે ગેલેક્સી એ-સિરીઝના નવા ફોન લાવવાની માહિતી આપી છે.
સેમસંગે આ વર્ષે જાન્યુઆરીમાં Galaxy S24 સિરીઝ સાથે Galaxy AI રજૂ કર્યો હતો.
એપલની iPhone 16 સિરીઝને લઈને ઘણા સમયથી અપડેટ્સ આવી રહ્યા છે. આ ફ્લેગશિપ સિરીઝ વર્ષના અંતમાં લોન્ચ થવાની ધારણા છે.