વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન, યુઝર્સ થયા લાલધુમ
બુધવારે મોડી રાત્રે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અચાનક બંધ થઈ ગયા. સર્વર ડાઉન હોવાના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બુધવારે મોડી રાત્રે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અચાનક બંધ થઈ ગયા. સર્વર ડાઉન હોવાના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે એ કેવાયસી માટે લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોએ કીમતી સમય વેડફવાનો વારો આવ્યો હતો
ઇન્સ્ટાગ્રામની સર્વિસ મંગળવારે અચાનક ડાઉન થઈ ગઈ હતી. આ પછી ઘણા વપરાશકર્તાઓ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા.
ગુજરાતની સહકારી બેંક અને તેને સંલગ્ન 13 જિલ્લા બેંકો અને 150 અર્બન બેંકોની કામગીરી 3 દિવસથી કરતાં વધુ સમયથી ખોરવાઈ ગઈ છે.
આજે સવારથી માઈક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓ પ્રભાવિત થઈ છે.
મેટાના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પાસે વિશાળ યુઝર બેઝ છે. તાજેતરમાં, જ્યારે મેટાનું પ્લેટફોર્મ ડાઉન થયું,
સ્નેપચેટ ડાઉન થવાને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં સેંકડો વપરાશકર્તાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.