સાબરકાંઠા : પહેલા જ વરસાદે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર નવો બનેલ સર્વિસ રોડ ધોવાયો..!
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ