ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો, શહીદ જવાનોને શ્રદ્ધાસુમન કરાયા અર્પણ
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
શહીદ દિન નિમિતે સરકારી કચેરીમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા