શાહરૂખ ખાનની ફિલ્મ 'બાઝીગર' સ્ક્રીન પર કરશે વાપસી
પઠાણ અને જવાનની સફળતા બાદ કિંગ ખાન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ દિવસોમાં શાહરૂખ તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ કરી રહ્યો છે. સિનેમાપ્રેમીઓ પણ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
પઠાણ અને જવાનની સફળતા બાદ કિંગ ખાન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ દિવસોમાં શાહરૂખ તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ કરી રહ્યો છે. સિનેમાપ્રેમીઓ પણ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
શાહરુખ ખાને પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. શાહરુખને ગંભીર ભૂમિકાઓ કરવી પસંદ નથી તેણે કહ્યું કે તે જીવનના અંતિમ દિવસ સુધી કામ કરવા માંગે છે
સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. વર્ષો પછી પણ લોકોને શાહરૂખ અને ગૌરીની લવસ્ટોરીમાં ખૂબ જ રસ છે.
શાહરૂખ ખાને એકવાર દિવંગત દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને પૂછ્યું કે લાંબો સમય ચાલનાર અભિનેતા કેવી રીતે બની શકાય. દિલીપ કુમારે અભિનેતાને આ અંગે ઘણી ટિપ્સ આપી હતી.
શાહરૂખ ખાનને સાઉથની મોટી ફિલ્મ મળી છે.
સલાર અને ડંકી બોક્સ ઓફિસ પર ટક્કર માટે તૈયાર છે. ગઈકાલે સાલાર વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા.
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.