અરવલ્લી:શામળાજી ખાતે પ્રથમ વખત તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રહેશે ઉપસ્થિત
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખત તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે