ચોટીલામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે શિવમંદિરમાં પાણી ભરાયા
સુરેન્દ્રનગરના ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા હતા
સુરેન્દ્રનગરના ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા હતા
ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું