અંકલેશ્વર: જોગર્સ પાર્ક નજીક રૂ.35 લાખના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ, CR પાટીલના હસ્તે થશે અનાવરણ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા નિર્માણ કરવામાં આવ્યું છે.