ધર્મ દર્શન મહાશિવરાત્રીના પાવન પર્વે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ જળ,બિલ્વપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા. By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઈજિપ્તની મુસ્લિમ યુવતીની શિવોત્સવમાં અદભૂત શિવતાંડવની પ્રસ્તુતિ, તમે પણ જુઓ... સતત 12 મિનિટના શિવતાંડવમાં મુસ્લિમ વિદ્યાર્થિની રેવાએ ભગવાન શિવના જુદા જુદા સ્વરૂપો અને ભાવો દર્શાવ્યા હતા. By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : શિવરાત્રીના મેળા પૂર્વે આવતા પ્રવાસીઓને “હાલાકી”, ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ રખાતા પ્રવાસીઓને હાલાકી પડી હતી By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn