બિહારમાં 5 વર્ષના ટાબરિયાએ સ્કૂલના વિદ્યાર્થી પર પિસ્ટલથી ગોળી મારી ઇજા પહોંચાડી
બિહારના સુપૌલમાં ચોંકાવનારી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ત્રિવેણી ગંજના લાલપટ્ટી સ્થિત સેન્ટ જોન બોર્ડિંગ સ્કૂલમાં નર્સરીમાં ભણતો 5 વર્ષનો એકલવ્ય કુમાર મંગળવારે સ્કૂલમાં પિસ્ટલ લઈને પહોંચી ગયો હતો એટલું જ નહીં,