જૂનાગઢ: વંથલીના રવની ગામે પિતા-પુત્રની ગોળી મારી કરાય હત્યા, બદલો લેવા ડબલ મર્ડરના ગુનાને અપાયો અંજામ !
રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે 12 વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારૃઓએ એ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે.
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બીજેપી નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં દરરોજ ગોળીબાર અને હત્યાના સમાચાર આવે છે. પરંતુ આ વખતે બીજાને ડરમાં રાખનાર ડોનને જ ગોળી મારવામાં આવી છે.
અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ડેનવરમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
દિવાળી ટાણે પાકિસ્તાનમાં ભારતના બધુ એક દુશ્મનની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.