ભરૂચ : PM મોદીના જન્મદિને શ્રવણ સ્કૂલ ખાતે 7,272 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલી સંકલ્પ પૂર્ણ કરાયો...
જિલ્લા ભાજપે દેશના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી જન્મદિન ભેટ આપવાનો પ્રયાસ કરાયો હતો.
/connect-gujarat/media/media_files/2026/02/21/bharuch-shravan-school-2026-02-21-15-54-33.jpeg)
/connect-gujarat/media/post_banners/1abd1078f86a16dd6f7eabe5014a6e16777fb0659d458ff14782e647fee18587.webp)
/connect-gujarat/media/post_banners/c09ca425263b9cc85e14bcd2351ee2bd9bacc19ee04ebfb390732f85526c77e5.jpg)