જસ્ટિન બીબર અનંત-રાધિકાના લગ્નના ફંક્શનમાં કરશે પરફોર્મ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલે ગયા વર્ષે સગાઈ કરી હતી. માર્ચ અને મે મહિનામાં બે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ જોવા મળ્યા હતા. હવે આખરે આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે.