સિંગર રાહુલ વૈધ અને ફેમસ ટીવી એકટ્રેસ દિશા પરમારના ઘરે પારણું બંધાણુ, દિશાએ આપ્યો દીકરીને જન્મ...
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે.
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે.
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આપી ગાયક હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી, કેનેડાથી વૉઇસ નોટ મોકલી
ફેમસ પ્લેબેક સિંગર અરિજીત સિંહ આ સમયે તેના એક વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે.
દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત રેપર અને સંગીતકાર કોસ્ટા ટિચનું નિધન થયું છે. અહેવાલો અનુસાર રેપર કોન્સર્ટ દરમિયાન બેભાન થઈ ગયો હતો
અમેરિકાના હ્યુસ્ટનમાં મિગોસ હિપ હોપ ગ્રુપના રેપર ટેકઓફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે માત્ર 28 વર્ષનો હતો
યો યો હની સિંહ ઇઝ બેક. છેલ્લા કેટલાક સમયથી પંજાબી સિંગર અને રેપર હની સિંહ છૂટાછેડાને લઈને ચર્ચામાં હતો.