મનોરંજનસિંગર ઉદિત નારાયણનો વધુ એક વિડીયો વાયરલ,સ્ટેજ પર સેલ્ફી લેવા આવેલ મહિલા ચાહકને કિસ કરી લીધી હમણાં થોડા દિવસ પહેલાં જ મહિલા ચાહકના હોઠ પર ચુંબન કરવા બદલ વિવાદમાં આવેલા ઉદિત નારાયણનો વધુ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનજાણીતા લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો જાણીતા લોક ગાયિકા શારદા સિન્હાનું મંગળવારે (5 નવેમ્બર, 2024) નિધન થયું હતું. 72 વર્ષીય ગાયિકાએ છઠ્ઠ તહેવારના પહેલા દિવસે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા By Connect Gujarat Desk 06 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપોપ બેન્ડ 'વન ડાયરેક્શન'ના પૂર્વ ગાયક લિયામ પેનનું નિધન પોપ બેન્ડ વન ડાયરેક્શનના ભૂતપૂર્વ સભ્ય લિયામ પેને હવે નથી. તે 31 વર્ષનો હતો અને બ્યુનોસ એરેસમાં એક હોટલની ત્રીજા માળની બારીમાંથી પડીને તેનું મૃત્યુ થયું હતું. By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદિલજીત દોસાંઝે લાઈવ કોન્સર્ટ બંધ કરી રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ.. ભારતીય બિઝનેસ ટાયકૂન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે. મોડી રાત્રે તેણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. By Connect Gujarat Desk 10 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનનશામાં ધૂત મિલિંદ ગાબાએ T-Series ઓફિસમાં મચાવ્યો હંગામો ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી અવારનવાર સ્ટાર્સના એકબીજા સાથે લડાઈ અને દલીલબાજીના અહેવાલો આવતા હોય છે, જે વાયરલ થતા વાર નથી લાગતી. By Connect Gujarat 31 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનજસ્ટિન બીબર અનંત-રાધિકાના લગ્નના ફંક્શનમાં કરશે પરફોર્મ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલે ગયા વર્ષે સગાઈ કરી હતી. માર્ચ અને મે મહિનામાં બે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ જોવા મળ્યા હતા. હવે આખરે આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે. By Connect Gujarat 04 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે રિહાન્નાએ લીધી આટલી ફી... મુકેશ અંબાણી, ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક, તેમના ભવ્ય કાર્યક્રમો માટે ઘણી વાર ચર્ચાઓ ભેગી કરે છે. By Connect Gujarat 01 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ આજે પંચતત્વમાં થશે વિલીન ! By Connect Gujarat 27 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસિંગર રાહુલ વૈધ અને ફેમસ ટીવી એકટ્રેસ દિશા પરમારના ઘરે પારણું બંધાણુ, દિશાએ આપ્યો દીકરીને જન્મ... ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે. By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn