સુરત : સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલ 3 વર્ષીય બાળકની ભાળ મળી, બાળકને લઈ જતી મહિલા ભેસ્તાનથી ઝડપાય
સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ બાળકને શોધવા માટે પોલીસ દ્વારા 23 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જેઓએ 1 હજાર જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા.