દાદીમાંના આ 3 ઉબટન ટ્રાઈ કરો, ઓછા ખર્ચે ચહેરા પરના દાઘ ધબ્બા થઈ જશે દૂર.....
ઘરેલુ ઉબટન વસ્તુઓમાં ખાસ હોવાથી સ્કીનને નિખાર પણ અલગ જ મળે છે.
ઘરેલુ ઉબટન વસ્તુઓમાં ખાસ હોવાથી સ્કીનને નિખાર પણ અલગ જ મળે છે.
હળદરનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ચમક આવશે. તો ચાલો જાણીએ હળદરનો કઈ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.