આ બાબતમાં અમેરિકાથી આગળ છે ભારત, 40 કરોડનો છે તફાવત
આજકાલ, દરેક ઘરમાં સ્માર્ટફોન જોવા મળે છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે વિશ્વના કયા દેશમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યા સૌથી વધુ છે.

5Gની શરૂઆત સાથે, માત્ર બે ટેલિકોમ કંપનીઓ - Jio અને Airtel પસંદગીના શહેરોમાં 5G ઓફર કરી રહી છે.