સુરતની “સૂરત” બદલાશે..! : સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા SMCએ કમર કસી, જાહેરમાં થૂકનાર પર બાજ નજર
સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.