બરફની ચાદરથી ઢંકાયું વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર, જુઓ સુંદર તસવીરો..!
ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં 5 ઓક્ટોબરે હાથથી બનેલા સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં 5 ઓક્ટોબરે હાથથી બનેલા સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેદારનાથ ધામમાં આજે સવારથી વાતાવરણ ખરાબ છે. ધામમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. પરંતુ આ પછી પણ બાબાના કેદારના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.